૨ શમુએલ 10:5 - પવિત્ર બાઈબલ5 જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓની સામા [માણસ] મોકલ્યા. કેમ કે તે માણસો ઘણા શરમાતા હતા. રાજાએ કહ્યું, “તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરેખોમાં રહો, ને ત્યાર પછી પાછા આવજો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 આ બાબત તેઓએ દાઉદને જણાવી, ત્યારે તેણે તેઓને મળવા માટે માણસ મોકલ્યા, કેમ કે તે માણસો ઘણાં શરમાતા હતા. એટલે રાજાએ કહ્યું કે, તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરીખોમાં રહો અને પછીથી પાછા આવજો. See the chapter |