Online Bible

- Advertisements -




૨ શમુએલ 10:13 - પવિત્ર બાઈબલ

13 યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી યોઆબ તથા તેની સાથેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા પાસે આવ્યા. અને તેઓ યોઆબની આગળથી નાસી ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા.

See the chapter Copy




૨ શમુએલ 10:13

Follow us:

Advertisements


Advertisements