૨ શમુએલ 1:25 - પવિત્ર બાઈબલ25 “યુદ્ધભૂમિમાં શૂરવીરો કેવા વીરગતિને પામ્યા! હે યોનાથાન, તું ગિલ્બોઆ પર્વત પર મૃત્યુ પામ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 યોદ્ધાઓ યુદ્ધમાં કેવા માર્યા ગયા છે! હે યોનાથાન, તું તારા પર્વતો પર કતલ થયો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 શૂરવીરો મૃત્યુને ભેટયા છે. હે યોનાથાન, તારા જ પર્વત પર તારો સંહાર થયો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેવી રીતે યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા ગયા છે! હે યોનાથાન તું તારા જ પર્વતો પર માર્યો ગયો છે. See the chapter |