2 પિતર 2:11 - પવિત્ર બાઈબલ11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તોપણ દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 પણ દૂતો તો, આ જૂઠા શિક્ષકો કરતાં વિશેષ બળવાન અને પરાક્રમી હોવા છતાં તેઓ પ્રભુની હાજરીમાં અપમાનજનક શબ્દોમાં દોષારોપણ કરતા નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી. See the chapter |