૨ રાજા 9:9 - પવિત્ર બાઈબલ9 નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને આહાબના કુટુંબને હુંનબાટના દીકરા યરોબામના કુટુંબની માફક, ને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ઇઝરાયલના રાજાઓ નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોનું મેં જેવું કર્યું તેવું એના કુટુંબનું પણ કરીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક અને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. See the chapter |