૨ રાજા 9:34 - પવિત્ર બાઈબલ34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 પછી અંદર જઈને તેણે ખાધુંપીધું; અને તેણે કહ્યું, “હવે પેલી શાપિત સ્ત્રીને સંભાળીને દાટો, કેમ કે તે રાજપુત્રી છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.34 મહેલમાં પ્રવેશી તેણે ભોજન લીધું. પછી તેણે કહ્યું, “પેલી દુષ્ટ સ્ત્રીને લઈ જઈને દફનાવો; છેવટે તો તે રાજાની પુત્રી છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પછી યેહૂએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, “હવે આ શાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે.” See the chapter |