૨ રાજા 6:2 - પવિત્ર બાઈબલ2 માંટે અમે યર્દન જઈએ અને દરેક જણ એક એક મોટું લાકડું લઈ આવીએ અને રહેવા માંટે નિવાસ બાંધીએ.” એલિશાએ કહ્યું, “જાઓ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કૃપા કરીને અમને યર્દન આગળ જવા દઈને ત્યાંથી અમ દરેક જણને અકેક મોભ કાપી લેવા દો, ને ત્યાં અમારે માટે રહેવાની જગા કરવા દો.” એલિશાએ ઉત્તર આપ્યો, “જાઓ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.2 અમને યર્દન જવા દો કે જેથી અમે દરેક એકએક મોટું લાકડું કાપી લાવીએ અને આપણે માટે એક નિવાસસ્થાન બાંધીએ.” એલિશાએ કહ્યું, “ભલે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કૃપા કરીને અમને યર્દન જવા દે, કે ત્યાંથી દરેક માણસ લાકડાં કાપી લાવીએ અને ત્યાં અમારે રહેવા માટે ઘર બાંધીએ.” એલિશાએ કહ્યું, “તમે જાઓ.” See the chapter |