૨ રાજા 5:4 - પવિત્ર બાઈબલ4 નામાંને જઈને પોતાના રાજાને કહ્યું કે, ઇસ્રાએલ દેશની છોકરી આમ કહે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ”ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું.” See the chapterપવિત્ર બાઇબલ C.L.4 નામાનને એ વાતની જાણ થતાં છોકરીએ જે કહ્યું હતું તે તેણે રાજાને જણાવ્યું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 નામાને ઇઝરાયલ દેશની નાની છોકરીએ જે કહ્યું હતું, તે વાત પોતાના રાજાને જણાવી. See the chapter |