Online Bible

- Advertisements -




૨ રાજા 4:5 - પવિત્ર બાઈબલ

5 પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી તે સ્ત્રી એલિશાની પાસે ગઈ, ને તેણે તથા તેના દીકરાઓએ [ઘરમાં] પેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે [વાસણો] લાવતા, ને તે [તેમાં તેલ] રેડતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી પેલી સ્ત્રી પોતાના પુત્રો સાથે ઘરમાં ગઈ, અને બારણું બંધ કર્યું પછી ઓલિવ તેલની નાની બરણી લીધી અને તેના પુત્રો તેની પાસે જેમ જેમ બરણીઓ લાવતા ગયા તેમ તેમ તેમાં તેલ રેડયું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.

See the chapter Copy




૨ રાજા 4:5

Follow us:

Advertisements


Advertisements