૨ રાજા 4:41 - પવિત્ર બાઈબલ41 ત્યારે એલિશાએ કહ્યું, “તો થોડોલોટ લાવો.” એ લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે માંણસોને પીરસી દો.” અને આ વખતે તપેલામાં કંઈ વાંધો નહોતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 પણ એલિશાએ કહ્યું, “ત્યારે આટો લાવો.” અને તેણે તે તપેલામાં નાખ્યો. પછી તેણે કહ્યું, “હવે લોકોને પીરસો કે તેઓ ખાય. હવે તપેલામાં નુકસાનકારક કંઈ રહ્યું નહિ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.41 એલિશાએ થોડોક લોટ મંગાવીને તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે તેમને થોડો વધારે સેરવો પીરસો.” હવે તેમાં કંઈ નુક્સાનકારક રહ્યું નહોતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું. See the chapter |