૨ રાજા 4:3 - પવિત્ર બાઈબલ3 એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે ખાલી વાસણો માગી લાવ. થોડાં માગતી નહિ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 એલિશાએ તેને કહ્યું, “તારા પડોશીઓ પાસે જઈને શકાય તેટલી બધી બરણીઓ માગી લાવ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ. See the chapter |