૨ રાજા 4:2 - પવિત્ર બાઈબલ2 એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?” તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 એલિશાએ તેને પૂછયું, “હું તારે માટે શું કરું? મને કહે; તારી પાસે ઘરમાં શું છે?” સ્ત્રીએ કહ્યું, “તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી.” See the chapterપવિત્ર બાઇબલ C.L.2 એલિશાએ પૂછયું, “તારે માટે હું શું કરું? તારા ઘરમાં તારી પાસે શું છે તે કહે.” તેણે જવાબ આપ્યો, “એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.” See the chapter |