૨ રાજા 22:9 - પવિત્ર બાઈબલ9 પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી શાફાન ચિટનીસ રાજા પાસે ગયો, ને રાજા પાસે પાછી ખબર લાવીને કહ્યું, “જે પૈસા મંદિરમાંથી મળ્યા, તે લઈને તમારા સેવકોએ યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા છે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.9 પછી તેણે રાજા પાસે જઈને ખબર આપી: “તમારા સેવકોએ મંદિરના પૈસા મરામત કરાવનારાઓને આપ્યા છે.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, “તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે યહોવાહનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે.” See the chapter |