૨ રાજા 2:18 - પવિત્ર બાઈબલ18 તેઓ પાછા આવ્યા, ત્યાં સુધી એલિશા યરીખોમાં જ રહ્યો હતો, તેણે તેઓને કહ્યું, “તમે જશો નહિ એવું મેં તમને નહોતું કહ્યું?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે યરીખોમાં થોભ્યો હતો, તે દરમ્યાન તેઓ તેની પાસે પાછા આવ્યા. અને તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?” See the chapterપવિત્ર બાઇબલ C.L.18 પછી તેઓ યરીખોમાં પાછા આવ્યા અને ત્યાં રોકાઈ ગયેલા એલિશાને મળ્યા. તેણે તેમને કહ્યું, “મેં તમને જવાનું ના નહોતું કહ્યું?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે યરીખોમાં હતો, તે દરમિયાન તેઓ તેની પાસે પાછા આવ્યા. તેણે તેઓને કહ્યું, “શું મેં તમને નહોતું કહ્યું કે, જશો નહિ?” See the chapter |