Online Bible

- Advertisements -




૨ રાજા 2:17 - પવિત્ર બાઈબલ

17 પણ તેમણે તેને એટલો બધો આગ્રહ કર્યો કે, આખરે કંટાળીને હા પાડી. આથી તેમણે પચાસ માંણસોને મોકલ્યા. તેમણે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, ત્યારે તેણે કહ્યું, “મોકલો.” તેથી તઓએ પચાસ માણસ મોકલ્યા. તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી, પણ તે મળ્યો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 પણ તેણે છેવટે કંટાળીને હા પાડી ત્યાં સુધી તેમણે જવા માટે આગ્રહ કર્યો. પછી પચાસ માણસોએ જઈને ત્રણ દિવસ સુધી ઊંચા નીચાં બધાં સ્થળે શોધખોળ ચલાવી; પણ તે તેમને મળ્યો નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પણ જયાં સુધી એલિશા શરમાઈ ગયો ત્યાં સુધી તેઓએ તેને આગ્રહ કર્યો, તેણે કહ્યું, તેઓને મોકલો.” પછી તેઓએ પચાસ માણસો મોકલ્યા, તેઓએ ત્રણ દિવસ સુધી શોધ કરી પણ તે મળ્યો નહિ.

See the chapter Copy




૨ રાજા 2:17

Follow us:

Advertisements


Advertisements