૨ રાજા 18:2 - પવિત્ર બાઈબલ2 તે રાજા થયો ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ કર્યુ, તેની માતાનું નામ અબીયા હતું અને તે ઝખાર્યાની પુત્રી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું, તેની માનું નામ અબી હતું. તે ઝખાર્યાની દીકરી હતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તે પચ્ચીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ્ય કર્યું. ઝખાર્યાની પુત્રી અબિયા તેની માતા હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું અને તે ઝખાર્યાની દીકરી હતી. See the chapter |