Online Bible

- Advertisements -




2 કરિંથીઓ 9:3 - પવિત્ર બાઈબલ

3 પરંતુ હું ભાઈઓને તમારી પાસે મોકલું છું. આ બાબતમાં અમારા તમારા વિષેના વખાણ નકામા જાય, તેમ હું ઈચ્છતો નથી. મેં જે રીતે કહ્યું તે રીતે તમે તૈયાર હશો તેવી મારી ઈચ્છા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ આના સંબંધમાં તમારે વિષે અમારું અભિમાન વ્યર્થ ન જાય માટે મેં ભાઈઓને મોકલ્યા છે કે, જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 હવે હું આ ભાઈઓને મોકલું છું; જેથી તમારે વિષે અમે કરેલો ગર્વ તે ફક્ત શાબ્દિક જ ન રહે, પણ જેમ મેં જણાવ્યું છે તેમ તમે મદદ કરવાને તૈયાર રહેજો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ;

See the chapter Copy




2 કરિંથીઓ 9:3

Follow us:

Advertisements


Advertisements