Online Bible

- Advertisements -




2 કરિંથીઓ 9:14 - પવિત્ર બાઈબલ

14 અને જ્યારે તે લોકો પ્રાર્થના કરશે. ત્યારે તેવી અભિલાષા રાખશે કે તેઓ તમારી સાથે હોય. દેવની ઘણી કૃપા જે તમને પ્રાપ્ત થઈ છે તે કારણે તેઓ આવો અનુભવ કરશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમારા પર ઈશ્વરની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14 આમ, તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે; કારણ, ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે.

See the chapter Copy




2 કરિંથીઓ 9:14

Follow us:

Advertisements


Advertisements