Online Bible

- Advertisements -




2 કરિંથીઓ 9:11 - પવિત્ર બાઈબલ

11 દેવ તમને દરેક રીતે સમૃદ્ધ બનાવશે કે જેથી મુક્ત રીતે તમે હંમેશા આપી શકો. અને અમારા થકી અનુદાન લોકોને દેવ પ્રત્યે આભારી બનાવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા બતાવો કે, જેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે; જેથી અમારી મારફતે મળતાં તમારાં દાનથી, ઘણાં ઈશ્વરનો આભાર માનશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

See the chapter Copy




2 કરિંથીઓ 9:11

Follow us:

Advertisements


Advertisements