2 કરિંથીઓ 5:7 - પવિત્ર બાઈબલ7 અમે અમારા વિશ્વાસથી જીવીએ છીએ. નહિ કે જે દશ્ય છે તેનાથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 (કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દષ્ટિથી નહિ). See the chapterપવિત્ર બાઇબલ C.L.7 અમારા જીવનનો આધાર વિશ્વાસ છે; દૃષ્ટિ નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. See the chapter |