2 કરિંથીઓ 3:8 - પવિત્ર બાઈબલ8 નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તો પછી પવિત્ર આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાન હોય? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય? See the chapter |