2 કરિંથીઓ 3:4 - પવિત્ર બાઈબલ4 અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ખ્રિસ્તદ્વારા અમને ઈશ્વર પર એવો ભરોસો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં અમને એવો ભરોસો છે માટે અમે આ વાત જણાવીએ છીએ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે. See the chapter |