2 કરિંથીઓ 2:5 - પવિત્ર બાઈબલ5 તમારા સમૂહની એક વ્યક્તિએ દુઃખ ઊભુ કર્યુ છે. તેણે મને જ દુઃખ પહોંચાડ્યું નથી, પરંતુ તમારામાંના સર્વને તે રીતે દુઃખ પહોંચાડ્યું છે; હું સમજું છું કે તેણે સર્વને આ દુઃખ પહોંચાડ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ જો કોઈએ ખેદ પમાડયો હોય, તો તે મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી) તમો સર્વને તેણે ખેદ પમાડયો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 જો કોઈએ કોઈને ખેદ પમાડયો હોય; તો તેણે મને નહિ પણ કંઈક અંશે તમને બધાને ખિન્ન કર્યા છે. (એ વિશે હું વિશેષ ભાર મૂકવા માગતો નથી) See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે. See the chapter |