2 કરિંથીઓ 2:1 - પવિત્ર બાઈબલ1 તેથી મેં નિર્ણય લીધો છે કે મારી આગલી મુલાકાત તમને ગમગીન બનાવનાર મુલાકાત નહિ હોય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે, હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહિ આવું. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 તેથી તમારી સાથેની મારી હવે પછીની મુલાકાત તમને ખેદિત કરવાની ન હોય એવો મેં નિર્ધાર કર્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું. See the chapter |