Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:5 - પવિત્ર બાઈબલ

5 પછી તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારા વિષે તથા તમારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે રાજાને કહ્યું, “તામારા કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારે વિષે અને તમારા જ્ઞાનવિવેક અંગે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તારા વિષે તથા તારા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:5

Follow us:

Advertisements


Advertisements