Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:31 - પવિત્ર બાઈબલ

31 ત્યારબાદ તે પિતૃલોકને પામ્યો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર રહાબઆમ રાજગાદી પર આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પછી તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતાના દાઉદનગરમાં દાટ્યો. તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 તે મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં દફનાવવામાં આવ્યો; તેના પછી તેનો દીકરો રહાબામ રાજા થયો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:31

Follow us:

Advertisements


Advertisements