Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:26 - પવિત્ર બાઈબલ

26 યુફ્રેટીસના બધાં રાજાથી માંડીને પલિસ્તીઓની ભૂમિ સુધી અને મિસરની સરહદ સુધી તેની આણ વર્તાતી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 નદીથી તે છેક પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

26 યુફ્રેટિસ નદીથી છેક પલિસ્તીઓના દેશ અને ઇજિપ્તની સરહદ સુધીના સર્વ પ્રદેશ પર તે સર્વોચ્ચ રાજા હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હકૂમત વિસ્તરેલી હતી.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:26

Follow us:

Advertisements


Advertisements