૨ કાળવૃત્તાંત 9:22 - પવિત્ર બાઈબલ22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એ પ્રમાણે દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં સુલેમાન રાજા શ્રેષ્ઠ હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 દુનિયાના કોઈપણ રાજવી કરતાં શલોમોન ધનવાન અને જ્ઞાની હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો. See the chapter |