૨ કાળવૃત્તાંત 9:20 - પવિત્ર બાઈબલ20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો પોતાના હતા, ને વનગૃહના સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતા. સુલેમાનના સમયમાં રૂપું કંઈ વિસાતમાં ગણાતું નહોતું. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 શલોમોન રાજાના બધા પ્યાલા અને લબાનોનના વનખંડમાંની બધી ચીજવસ્તુઓ ચોખ્ખા સોનાની હતી. શલોમોનના સમયમાં ચાંદી તો કંઈ વિસાતમાં જ નહોતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી. See the chapter |