Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:19 - પવિત્ર બાઈબલ

19 છ પગથિયાં ઉપર દરેક છેડે એક એક એમ બાર સિંહો ઊભા હતા. બીજા કોઇ પણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 છ પગથિયાં પર, બન્ને બાજુએ મળીને બાર સિંહ ઊભા હતા. આના જેવું [સિહાસન] કોઈ પણ રાજ્યમાં બનાવવાંમાં અવ્યું ન હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 પગથિયે બન્‍ને સિંહની એકએક આકૃતિ એમ દરેક પગથિયે બન્‍ને તરફ સિંહની એક એક આકૃતિ એમ પગથિયાં પર બાર સિંહોની આકૃતિ હતી. બીજા કોઈ રાજ્યમાં એવું સિંહાસન નહોતું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 છ પગથિયાં પર દરેક બાજુએ બાર સિંહ ઊભા હતા. બીજા કોઈપણ રાજ્યમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું ન હતું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:19

Follow us:

Advertisements


Advertisements