Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:15 - પવિત્ર બાઈબલ

15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં વીસ [રતલ] સોનું ગયું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:15

Follow us:

Advertisements


Advertisements