૨ કાળવૃત્તાંત 9:14 - પવિત્ર બાઈબલ14 આ તો વેપારીઓ ને ધંધાંદારીઓ જે સોનું લાવ્યાં હતા તે ઉપરાંતનું હતું. તથા અરબસ્તાનના રાજવીઓ તથા પ્રાંતોના સૂબાઓ પણ રાજાને સોનુંચાંદી આપતા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વેપારીઓ પાસેથી કર તરીકે મળતું તથા અર્બસ્તાનના સર્વ અમીરો તથા દેશના ખંડિયા રાજાઓ તરફથી જે સોનું મળતું હતું તે તો જુદું. See the chapterપવિત્ર બાઇબલ C.L.14 એ તો સોદાગરો અને વેપારીઓ તરફથી જક્તમાં મળતા સોના ઉપરાંતનું હતું. વળી, અરબસ્તાનના રાજાઓ અને ઇઝરાયલના પ્રાંતિક રાજવીઓ પણ તેની પાસે સોનુંચાંદી લાવતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આ સોના ઉપરાંત વેપારીઓ પાસેથી કરવેરા તરીકે મળતું. અરબસ્તાનના સર્વ રાજાઓ તથા દેશના રાજ્યપાલ તરફથી સુલેમાન રાજાને જે સોનું અને ચાંદી મળતાં હતાં તે તો વધારાના હતાં. See the chapter |