Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 9:10 - પવિત્ર બાઈબલ

10 હૂરામ રાજાના નાવિકો અને સુલેમાન રાજાના સેવકો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડા અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હિરામના તથા સુલેમાનના જે નાવિકો ઓફીરથી સોનું લાવતા હતા તેઓ તેની સાથે સુખડ તથા મૂલ્યવાન રત્નો પણ લાવતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 વળી, ઓફિરમાંથી સોનું લાવનાર હિરામ રાજા અને શલોમોન રાજાના માણસો પોતાની સાથે સુખડનું લાકડું અને ઝવેરાત પણ લાવ્યા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હીરામ રાજાના ચાકરો અને સુલેમાન રાજાના ચાકરો ઓફીરથી સોનું લાવ્યા, વળી સાથે ચંદનના લાકડાં અને મૂલ્યવાન રત્નો પણ લાવ્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 9:10

Follow us:

Advertisements


Advertisements