Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 8:2 - પવિત્ર બાઈબલ

2 રાજા હૂરામે સુલેમાનને નગરો આપ્યા હતા, હવે સુલેમાને તે નગરોને ફરી બાંધ્યાં પછી તે લોકોને શહેરમાં રહેવા લઇ આવ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હિરામે જે નગરો તેને આપ્યાં હતાં તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયલી લોકોને વસાવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 હિરામ રાજાએ તેને આપેલાં નગરો તેણે ફરી બંધાવ્યાં અને તેમાં ઇઝરાયલીઓને વસાવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 રાજા હીરામે સુલેમાનને જે નગરો આપ્યાં હતાં, તે નગરોને સુલેમાને ફરી બાંધ્યાં અને તેણે ઇઝરાયલના લોકોને ત્યાં વસાવ્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 8:2

Follow us:

Advertisements


Advertisements