Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 8:11 - પવિત્ર બાઈબલ

11 સુલેમાન ફારુનની કુંવરીને તેને માટે બંધાવેલ ખાસ ઘરમાં લઇ આવ્યો, તેણે કહ્યું, “દાઉદ રાજાના મહેલમાં તેણે રહેવું જોઇએ નહિ, કારણકે યહોવાનો કરારકોશ ત્યાં હતો તેથી તે સ્થાન પવિત્ર છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 સુલેમાને ફારુનની પુત્રી માટે જે મહેલ બંધાવ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી તેડી લાવ્યો. તેણે કહ્યું, “જે સ્થળમાં યહોવાનો કોશ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી પત્ની ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 શલોમોને પોતાની પત્ની, ઇજિપ્તના રાજા ફેરોની દીકરીને દાવિદનગરમાંથી તેને માટે બાંધેલા નગરમાં રહેવા મોકલી. તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાવિદના રાજમહેલમાં તે રહી શકે નહિ, કારણ, જ્યાં પ્રભુનો કરારકોશ રખાયો છે તે જગ્યા પવિત્ર છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 સુલેમાન ફારુનની દીકરીને દાઉદનગરમાંથી બહાર તેને માટે બંધાવેલ મહેલમાં લઈ આવ્યો; કેમ કે તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના મહેલમાં મારી પત્નીએ રહેવું જોઈએ નહિ, કારણ કે ત્યાં ઈશ્વરનો કરારકોશ આવ્યો હોવાથી તે સ્થાન પવિત્ર છે.”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 8:11

Follow us:

Advertisements


Advertisements