૨ કાળવૃત્તાંત 8:1 - પવિત્ર બાઈબલ1 સુલેમાનને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ થયાં હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે વીસ વર્ષમાં સુલેમાન યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ બાંધી રહ્યો ત્યાર પછી, See the chapterપવિત્ર બાઇબલ C.L.1 શલોમોનને પ્રભુનું મંદિર અને તેનો રાજમહેલ બાંધતાં વીસ વર્ષ લાગ્યાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા, See the chapter |