Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 6:8 - પવિત્ર બાઈબલ

8 ‘તે મારા નામનું મંદિર બાંધવાનો વિચાર કર્યો છે, અને એ વિચાર સારો છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ યહોવાએ તેમને કહ્યું, ‘મારા નામને માટે મંદિર બાંધવાનું તારા અંત:કરણમાં હતું એ તો સારું હતું;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 પણ પ્રભુએ તેમને કહ્યું, ‘મારે માટે મંદિર બાંધવાનો તારો વિચાર તો સારો છે, પણ તું તે બાંધી શકીશ નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું, ‘તારા હૃદયમાં મારા નામે સભાસ્થાન બનાવવાનો વિચાર છે તે સારો છે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 6:8

Follow us:

Advertisements


Advertisements