Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 6:40 - પવિત્ર બાઈબલ

40 હવે, હે મારા દેવ, આ મંદિરમાં થતી પ્રાર્થના માટે તારી આંખ ઉઘાડી રાખજે, અને જાગૃત રહીને ધ્યાન આપજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 હવે, હે મારા ઈશ્વર, હું તમારી આજીજી કરું છું કે, આ સ્થળે કરેલી પ્રાર્થના પર તમારી આંખો ખુલ્લી રહે તથા તમારા કાનો ચકોર રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

40 “હવે, ઓ પ્રભુ, અમારા તરફ જુઓ અને આ સ્થાનમાં કરાયેલી પ્રાર્થનાઓ સાંભળો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 હવે, મારા ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે આ જગ્યાએથી કરાતી પ્રાર્થના માટે તમારી આંખો ખુલ્લી રાખો અને તમારા કાન સચેત રાખો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 6:40

Follow us:

Advertisements


Advertisements