Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 6:38 - પવિત્ર બાઈબલ

38 અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 વળી ત્યાં જો તેઓ પોતાના પૂરા તથા શુદ્ધ અંત:કરણથી તમારી તરફ ફેરવીને તેઓનો જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો છે ને જે નગર તમે પસંદ કર્યું છે તથા જે મંદિર તમારા નામને માટે મેં બાંધ્યું છે, તેઓની તરફ [મુખ ફેરવીને] તેઓ પ્રાર્થના કરે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

38 અને એ દેશમાં તેઓ સાચી રીતે અને નિખાલસપણે તમારી તરફ ફરે અને આ દેશ જે તમે અમારા પૂર્વજોને આપ્યો છે, આ નગર જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર જેને મેં તમારા નામની ભક્તિ માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 કદાચ જો તેઓ તેમના બંદીવાસમાંથી કે જ્યાંથી તેઓને બંદી બનાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમના પૂરા મનથી તથા આત્માથી તમારી તરફ પાછા ફરે અને કદાચ તેઓ તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તમે પસંદ કરેલા શહેર તથા તમારા નામ માટે મેં બાંધેલા આ સભાસ્થાન તરફ મોં કરીને પ્રાર્થના કરે.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 6:38

Follow us:

Advertisements


Advertisements