૨ કાળવૃત્તાંત 6:37 - પવિત્ર બાઈબલ37 અને એ વિદેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરી તને વિનવે કે, અમે પાપ કર્યુ છે, અને દુષ્ટ વર્તન કર્યુ છે ‘એમ કહીને પાછા ફરે,’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરે ને તેઓની ગુલામગીરીના દેશમાં પસ્તાવો કરીને તમારી યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે વિપરીત રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટતા કરી છે;’ See the chapterપવિત્ર બાઇબલ C.L.37 ત્યારે જ્યાં તેમને કેદ કરી લઈ જવામાં આવ્યા છે એ દેશમાં તેમને તેમની ગુલામીની દશામાં ભાન થાય કે તેઓ પોતે કેવા દુષ્ટ અને પાપી છે અને એવી કબૂલાત સાથે પાપથી પાછા ફરીને તમને એ દેશમાંથી પ્રાર્થના કરે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી કદાચ જે દેશમાં તેઓને બંદીવાન કરાયા હોય તે દેશમાં તેમને ભાન થાય અને તેઓ પશ્ચાતાપ કરીને જ્યાં તેઓ બંદીવાન હોય તે દેશમાં તમારી કૃપા શોધે. તેઓ કહે, ‘અમે પાપ કર્યુ છે અને સ્વછંદીપણે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કાર્યો કર્યા છે.’ See the chapter |