Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 6:35 - પવિત્ર બાઈબલ

35 તો તું તેઓની પ્રાર્થના તથા અરજી સાંભળીને તેઓનો પક્ષ લેજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તો તેઓની પ્રર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તમે તેઓનો પક્ષ લેજો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 ત્યારે તેઓની પ્રાર્થના તથા વિનંતિ સ્વર્ગથી સાંભળજો અને તેઓની મદદ કરજો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 6:35

Follow us:

Advertisements


Advertisements