Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 5:8 - પવિત્ર બાઈબલ

8 કરારકોશ અને તેને ઊંચકવાના દાંડાઓ ઉપર કરૂબ દેવદૂતોની પાંખો ફેલાયેલી હતી અને તેઓ ઉપર છાયા કરતી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કરુબોએ કોશની ઉપર પોતાની પાંખો પસારેલી હતી, તેથી કરુબોએ કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કર્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા તેમની પ્રસારેલી પાંખોથી આચ્છાદિત હતાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કરુબોની પાંખો કરારકોશ પર પસારેલી હતી, તેથી કરુબોની પાંખો દ્વારા કોશ તથા તેના દાંડાઓ પર આચ્છાદન કરાયું.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 5:8

Follow us:

Advertisements


Advertisements