Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 5:5 - પવિત્ર બાઈબલ

5 લેવીઓ તથા યાજકો કરારકોશને અને મુલાકાતમંડપને તેમાની બધી પવિત્ર સાધનસામગ્રી સહિત ઉપાડી મંદિરે લઇ ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ કોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરના સર્વ પાત્રોને લઈ આવ્યા. એ વસ્તુઓ લેવી યાજકો લઈ આવ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ કરારકોશને, મુલાકાતમંડપને તથા તંબુની અંદરનાં સર્વ પવિત્ર પાત્રોને લઈ આવ્યા. જે યાજકો લેવીઓનાં કુળના હતા તેઓ આ વસ્તુઓ લઈ આવ્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 5:5

Follow us:

Advertisements


Advertisements