Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 4:16 - પવિત્ર બાઈબલ

16 રાખ માટેના કૂંડા, પાવડીઓ અને ચીપિયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી તપેલાં, પાવડા, ત્રિશૂળો તથા તેને લગતાં સર્વ પાત્રો યહોવાના મંદિરને માટે સુલેમાન રાજાને માટે હિરામે ચકચકિત પિત્તળનાં બનાવ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ ઉપરાંત હીરામે ઘડા, પાવડા, ત્રિપાંખીયું ઓજાર તથા તેને લગતાં બીજાં કેટલાંક ઓજારો ઈશ્વરના સભાસ્થાનને માટે તથા સુલેમાન રાજાને માટે ચળકતા પિત્તળના બનાવ્યાં.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 4:16

Follow us:

Advertisements


Advertisements