Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 4:13 - પવિત્ર બાઈબલ

13 અને એ બે જાળીને માટે 400 દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને એ બે જાળીને માટે ચારસો દાડમ; એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ બે જાળીને માટે ચારસો દાડમ એટલે સ્તંભો ઉપરના કળશોને ઢાંકનાર દરેક જાળીને માટે દાડમની બબ્બે હારો બનાવી.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 4:13

Follow us:

Advertisements


Advertisements