Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 36:4 - પવિત્ર બાઈબલ

4 તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયા તથા યરુશાલેમ ઉપર રાજા નિમ્યો, ત્યારે તેનું નામ યહોયાકીમ પાડ્યું. નખો તેના ભાઈ યહોઆહાઝને પકડીને મિસર લઈ ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 નખોએ યહોઆહાઝના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મિસરના રાજા નકોએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યોઆહાઝને મિસર લઈ ગયો.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 36:4

Follow us:

Advertisements


Advertisements