Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 36:12 - પવિત્ર બાઈબલ

12 તેણે તે દેવ યહોવા વિરૂદ્ધ પાપ કર્યુ, અને યહોવાના મુખ્ય પાત્ર પ્રબોધક યર્મિયાનું કહ્યું તેણે માથે ચડાવ્યું નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેણે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, યહોવાનાં વચન [બોલનાર] પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે પ્રભુની દૃષ્ટિએ અઘોર એવું પાપ કર્યું અને પ્રભુનો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહક યર્મિયાનું તેણે નમ્રપણે સાંભળ્યું નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 36:12

Follow us:

Advertisements


Advertisements