૨ કાળવૃત્તાંત 35:6 - પવિત્ર બાઈબલ6 પાસ્ખાનો બલિ વધેરો, તમારી દેહશુદ્ધિ કરો અને તમારા ભાઇઓ માટે બધી તૈયારી કરો, જેથી તેઓ મૂસા મારફતે અપાયેલી યહોવાની આજ્ઞાનું પાલન કરી શકે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને પાસ્ખા કાપો; અને પોતાને પવિત્ર કરો; અને મૂસા દ્વારા યહોવાએ આપેલા વચન પ્રમાણે તમારા ભાઈઓને માટે તૈયાર કરો.” See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તમારે પાસ્ખાયજ્ઞનાં હલવાન અને બકરાં કાપવાનાં છે. હવે વિધિગત રીતે શુદ્ધ થઈને તમારા સાથી-ઇઝરાયલીઓ પ્રભુએ મોશે દ્વારા આપેલી સૂચનાઓ પાળી શકે તે માટે અર્પણ તૈયાર કરો.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો.” See the chapter |