૨ કાળવૃત્તાંત 35:4 - પવિત્ર બાઈબલ4 ઇસ્રાએલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે કુટુંબવાર ટૂકડીઓમાં ગોઠવાઇ જાઓ. જેથી See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઇઝરાયલના રાજા દાઉદના તથા તેના પુત્ર સુલેમાનના લેખમાં વર્ણવેલું છે તેમ તમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પોતપોતાના વર્ગવાર તૈયાર થાઓ. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોન રાજાએ તમને જૂથવાર સોંપેલી જવાબદારી પ્રમાણે મંદિરમાં તમારું સ્થાન સંભાળો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઇઝરાયલના રાજા દાઉદ અને તેના પુત્ર સુલેમાનની સૂચનાઓમાં લખ્યા પ્રમાણે તમે તમારા પિતૃઓના કુટુંબો પોતપોતાના વિભાગોમાં ગોઠવાઈ જાઓ. See the chapter |