૨ કાળવૃત્તાંત 35:27 - પવિત્ર બાઈબલ27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.27 તથા આરંભથી અંત સુધીનાં તેનાં બીજા બધાં કાર્યો ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેના બીજાં સેવાકાર્યો વિષે પહેલેથી તે છેલ્લે સુધી ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. See the chapter |